CIBIL સ્કોર વગર લોન મળશે! જાણો કેવી રીતે બદલાયા છે બેંકિંગના નિયમો અને સામાન્ય માણસને કેવી રીતે થશે ફાયદો | Loan Without CIBIL

Loan Without CIBIL

ભારતમાં અત્યાર સુધી કોઈપણ બેંકમાંથી લોન લેવા માટે CIBIL સ્કોર સૌથી મહત્વનું પાસું ગણવામાં આવતું હતું. જો તમારો સ્કોર ૭૫૦ થી ઓછો હોય, તો લોન મળવાની શક્યતા નહિવત થઈ જતી હતી. પરંતુ સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હવે એવા ગ્રાહકો માટે નવા નિયમો બનાવ્યા છે જેમની પાસે ક્રેડિટ હિસ્ટ્રી નથી અથવા જેમનો … Read more